Archive for the ‘કચરા કવિતાઓ’ Category

એક અમદાવાદી કવિતા

Image

વાત વાતમાં થાવ છો  તમે ડાહ્યા બકા

કર્યો દાવ અને કહો છો લાયા બકા

 

ટ્રાફીકમાં બતાવતા નથી તમે હાથ બકા

અને કોઇ બોલે તો કહો છો બતાવી તે જાત બકા

 

બધા તમારી નજરે છે બળદ, પોપટ, ડફોળ અને લબાડ બકા

તો પણ વાત અને વ્યવહારમાં  લગાવે તુ  રોજ શરત બકા

 

સસ્તુ, સારુ, નમતુ અને ઉધાર હોય ત્યા તુ હોય તરત બકા

ન મળે તો બોસ આપડે કેટલા ટકા

 

દરેક જગ્યાએ તુ હોય છે ટીઝી (સળી) બકા

બધા નવરાધુપ અને તુ એકલો બીઝી બકા

 

ઘણી વાર હુ વિચારો અને કુદરતી હાજત પણ રોકુ છુ

પણ જ્યારે પણ અમદાવાદ પર લખુ ત્યારે બોસ સફાઇઠોકુ છુ

 

લી.વ.લ.વ.અ

Inspired from Sakshar Thakkar

http://saksharthakkar.wordpress.com

Advertisements

મેરેજ રીસેપ્શન

શુ છે મને કોઇ વાત નુ ટેન્શન ?

હાથ કાઁપે છે શુટ માઁ અને પગ ધ્રુજે છે બુટમાઁ

તો પણ મુખ પર છે સ્માઇલ, ટાઇટ પડે છે ગળા માઁ લટકતી ટાઇ

ગેસ્ટ આવ્યા છે બહુ હાઇફાઇ

સ્ટેજ પર વચ્ચે ઉભો રાખી બાજુ માઁ ઉભી રાખી છે મારી વાઇફ

ઓછુ થયુ મારુ થોડુ ટેન્શન કેમકે જાણવા મળ્યુ

મારા કરતા તો સારુ દેખાય છે સ્ટેજ નુ ડેકોરેશન

મને હાથમિલાવા લાબી થઇ ગઇ છે ક્યુ

પણ હાથ મિલાવા અને આશિરવાદ કરતા

જમવા નુ છે લોકો ને ટેન્શન એવો મારો છે વ્યુ

મને પણ લાગી છે ભુખ અને થેક્યુ કહિ કહિ ને સુકાઇ ગઇ છે જીભ

રીસેપ્શન માઁ ખર્ચા નિ જ હોય છે ચર્ચા

ચાદઁલો અને ગિફ્ટ નક્કિ થાય છે જાણી ને પર પ્લેટ રેટ

જમવાનિ પડાપડિ માઁ ભુલાઇ જાય છે

ડાયટ અને જમવાનો ફેટ

જે તાસળા માઁ છે સલાડ છે ત્યા ચિપિયો નથી

અને જે તાસળા માઁ ચિપિયો છે ત્યા સલાડ નથી

ની લોકો પાડે છે બુમ

વરવધુ તો આવા સઁભારમ માઁ ક્યાય થઇ જાય છે ગુમ

માટલુ

અપુન હે માટિ કા માટલા

નહિ હે કોઇ પાનિ કા બાટલા

અપુન કે મિટ્ટ્ટિ મે સે આતિ હે સુગધ

નહિ કોઇ પ્લાસ્ટિક કિ ગઁધ

અપુન કરતા હે પાનિ ઠઁડા , અપુન કા આતા નહિ બિજ્લિ કા બિલ

બિલ ગેટ્સ ને ભિ લિખા હે મેરે નામ પે વિલ,

અપુન કરતા હે પાનિ ઠઁડા , ઓર બુજાતા હે સબકિ પ્યાસ

અગર યકિન નહિ આતા તો પઢ લો તરસ્યા કાગડા કિ ક્લાસ

અગર યે પઢ્કે હો ગયા હે તુમારે દિમાગ કા દહિ

તો પી કે મુજમે સે પાની સબ કરદો સહિ

ક્યુકિ પાની બુઝાયે ઓનલી પ્યાસ બાકી ઓલ બકવાસ

કુતરાની પુછડિ

સ્વભાવે જે હોય મસ્તી નથી જાતી,

કુતરા ની પુછડી ભોય માં દાટો તો પણ સીધી નથી થાતી

લી – લ.વ.અ

એક કચરા કવિ તરીકે હુ

.

ના સળગતો શશિ છું

કે ના ઠરેલ રવિ છું.

લોકો પર ઇંટ પથ્થરો ફેક્નારો

એક અનુભવિ છુ

લી – લ.વ.અ