સુરંગ નુ હવે શુ થશે ???

asrani-sholay

સાબરમતી જેલમાં કેદીઓએ 26 ફુટ લાંબી, 16.5 ફુટ ઉંડી અને 4 ફુટ પહોળી સુરંગ ખોદી  આ સમાચાર તો  જાણ્યા પણ હવે કુતુહલ એ બાબત નુ છે કે આ સુરંગ નુ થશે શુ હવે થોડાક આઇડીયા છે જેનાથી આ સુંરંગ નો સદઉપયોગ થૈઇ શકે

(1.)  આગામી વર્ષો મા આ સુરંગ ને હેરીટેજ ડીકલેર કરાશે

(2.)   લાબી અને ઓરીજનલ સુરંગ માટે ગીનીસબુક મા નામ ના આવે તો લીમકા બુક વાળાને એપ્રોચ કરાશે .

(3.)  વાઇબ્રનટ સુરંગ મહોત્સવ ઉજવાશે .

(4.)  વિદેશી પર્યટકો સુરંગ મા લેઝર શો અને જેલના ભજીયા નો સ્વાદ માણી શકશે .

(5.)   “સુરંગ સાહીત્ય”  અને “ સુરંગ સાયનસ “ અંગે ના ડીપ્લોમા અને ડીગ્રી અને ક્રેશ કોર્સ ચાલુ થશે
(6.)   આવી સુંરગો ની રેપ્લીકા ઉભી કરી ને તેને 2 દીવસ અને ત્રણ રાત્રીના પેકેજો માટે ભાડે અપાશે.

(7.)   સારી સુરંગ બનાવાવાળા ના નામ ના પારીતોષીક પણ જાહેર કરાશે

(8.)    દરવર્ષ આ સુરંગ મળી એ દીવસને “ વર્લ્ડ સુરંગ ડે” તરીકે ઉજવાશે

અને છેલ્લે કેટલાક સારા કવિઓ સુરંગ પર નીચે મુજબ ની કવિતાઓ રચતા દેખાશે

તારી પ્રેમ ની નદીમા તરી ગયા મારા નાવડા, 
તારા પ્રેમ ની થાળી ,વાડકી મા દેખાય છે પાવડા.

 

લી – વ.લ.વ.અ

 

Advertisements

2 responses to this post.

  1. Posted by દીપક જરીવાળા.......................વ્યવસ્થિત સુરતી.... on ફેબ્રુવારી 13, 2013 at 4:29 પી એમ(pm)

    તારી પ્રેમ ની નદીમા તરી ગયા મારા નાવડા,
    તારા પ્રેમ ની થાળી ,વાડકી મા દેખાય છે પાવડા. હા હા હા હા હા હા
    મસ્ત મસ્ત મજા આવી ગઈ ભાઇ…..

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: