એક અમદાવાદી કવિતા

Image

વાત વાતમાં થાવ છો  તમે ડાહ્યા બકા

કર્યો દાવ અને કહો છો લાયા બકા

 

ટ્રાફીકમાં બતાવતા નથી તમે હાથ બકા

અને કોઇ બોલે તો કહો છો બતાવી તે જાત બકા

 

બધા તમારી નજરે છે બળદ, પોપટ, ડફોળ અને લબાડ બકા

તો પણ વાત અને વ્યવહારમાં  લગાવે તુ  રોજ શરત બકા

 

સસ્તુ, સારુ, નમતુ અને ઉધાર હોય ત્યા તુ હોય તરત બકા

ન મળે તો બોસ આપડે કેટલા ટકા

 

દરેક જગ્યાએ તુ હોય છે ટીઝી (સળી) બકા

બધા નવરાધુપ અને તુ એકલો બીઝી બકા

 

ઘણી વાર હુ વિચારો અને કુદરતી હાજત પણ રોકુ છુ

પણ જ્યારે પણ અમદાવાદ પર લખુ ત્યારે બોસ સફાઇઠોકુ છુ

 

લી.વ.લ.વ.અ

Inspired from Sakshar Thakkar

http://saksharthakkar.wordpress.com

Advertisements

One response to this post.

  1. તમે બી જબરું લાયા હોં બોસ્સ!!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: