મેરેજ રીસેપ્શન

શુ છે મને કોઇ વાત નુ ટેન્શન ?

હાથ કાઁપે છે શુટ માઁ અને પગ ધ્રુજે છે બુટમાઁ

તો પણ મુખ પર છે સ્માઇલ, ટાઇટ પડે છે ગળા માઁ લટકતી ટાઇ

ગેસ્ટ આવ્યા છે બહુ હાઇફાઇ

સ્ટેજ પર વચ્ચે ઉભો રાખી બાજુ માઁ ઉભી રાખી છે મારી વાઇફ

ઓછુ થયુ મારુ થોડુ ટેન્શન કેમકે જાણવા મળ્યુ

મારા કરતા તો સારુ દેખાય છે સ્ટેજ નુ ડેકોરેશન

મને હાથમિલાવા લાબી થઇ ગઇ છે ક્યુ

પણ હાથ મિલાવા અને આશિરવાદ કરતા

જમવા નુ છે લોકો ને ટેન્શન એવો મારો છે વ્યુ

મને પણ લાગી છે ભુખ અને થેક્યુ કહિ કહિ ને સુકાઇ ગઇ છે જીભ

રીસેપ્શન માઁ ખર્ચા નિ જ હોય છે ચર્ચા

ચાદઁલો અને ગિફ્ટ નક્કિ થાય છે જાણી ને પર પ્લેટ રેટ

જમવાનિ પડાપડિ માઁ ભુલાઇ જાય છે

ડાયટ અને જમવાનો ફેટ

જે તાસળા માઁ છે સલાડ છે ત્યા ચિપિયો નથી

અને જે તાસળા માઁ ચિપિયો છે ત્યા સલાડ નથી

ની લોકો પાડે છે બુમ

વરવધુ તો આવા સઁભારમ માઁ ક્યાય થઇ જાય છે ગુમ

Advertisements

4 responses to this post.

 1. વાહ ! જાણે નજર સામે જ રીસેપ્શન ચાલતું હોય તેવું લાગ્યું.

  જવાબ આપો

 2. આ રીશેપ્સન અને લગ્ન હવે પતી ગયા સમજવું.

  કામે લાગો.

  આ લઘર વઘર અમદાવાદી ઘણાં સમયથી રજા ઉપર છે એટલે અહીં આ નોટીસ મુકેલ છે.

  જવાબ આપો

 3. wahhh bhai, ghana vakhte saru vanchan malyu.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: