શુ છે મને કોઇ વાત નુ ટેન્શન ? હાથ કાઁપે છે શુટ માઁ અને પગ ધ્રુજે છે બુટમાઁ તો પણ મુખ પર છે સ્માઇલ, ટાઇટ પડે છે ગળા માઁ લટકતી ટાઇ ગેસ્ટ આવ્યા છે બહુ હાઇફાઇ સ્ટેજ પર વચ્ચે ઉભો રાખી બાજુ માઁ ઉભી રાખી છે મારી વાઇફ ઓછુ થયુ મારુ થોડુ ટેન્શન કેમકે જાણવા [...]
હે શુ કિધુ ??