હુ રોજ સવારે 6 વાગે ઉઠિ જતો મારા ઘર મા હુ જ સૌઉથિ પેહલો ઉઠતો અને સ્કુલે પહોચિ જતો પછિ સ્ટાફ રુમ મા જૈઇને છાપુ વાચતો છાપુ વાચિ લિધા પછિ પટાવાળા ને ચા લેવા મોકલતો ત્યા સુધિ બિજા શિક્શકો જોડે ગપાટા મારતો ચા આવિ જાય પછિ ચા પી અમારા શિક્શક ગણ મા થિ જેનો વારો હોય એનો નાસ્તો કરતો અને 12.30 વાગે ઘરે આવતો તમે અચરજ પામ્યા કે હુ ભણાવતો કેમ નહિ કેમકે હુ મ્યુનિસિપાલિટિ શાળા નો શિક્શક છુ આ મારી આત્મ કથા છે આમા ભણવાનુ ક્યાય ના આવે
2 Feb

Posted by Bhajman Nanavaty on February 3, 2010 at 10:24 am
અમારી ‘મુન્સીપાલ્ટી’ શાળામાં વિદ્યાર્થીઓ ય ના આવે.