ટક ટક ટ્ક દરેક હિદિ પિક્ચર મા બળદગાડા ચાલતા હોય ત્યારે બેક્ગ્રાઉંડ મ્યુઝિક માઁ આવો સાઉંડ મુકે છે પણ એવુ નથિ હુ એક ચકા ચક બળદગાડુ છુ મારા ટાયર પણ જેકે ટાયર અને ગુડ્યર ના છે લાકડા માઁ સાગ વાપર્યુ છે અને મારી આગળ જોડેલા બે બળદ ના શિગડા પર નો કલર પણ નેરોલેક છે હુ એક અમિર બળદગાડુ છુ મારા ઉપર લિલા કલર નુ ઘાસ નઁખાય છે આ બળદો ખાઇ ને થોડુ ચાલે છે જ્યારે હુ જુવો કેવુ ફટાફટ દોડુ છુ ગુડ્યર કઁપનિ વાળા પણ ફોરમ્યુલા 1 મા કાર ને સ્પોનસર કરતા મને સ્પોનસર કરે તો હુ રેસ પણ જીતિ આપુ બસ આ બળદિયાઓ બરોબર ચાલવા જોઇએ બિજુ કો તમને શુ લાગે છે બધિ આત્મકથા મા બધા ને દુખ હોય તકલિફ હોય મને કોઇ તકલિફ નથી
2 Feb

Posted by Bhajman Nanavaty on February 3, 2010 at 10:21 am
આ તસવીર મારા દાદા બળદગાડાની છે.