હુ એક સસ્તુ સારુ સુદર અને ટકાઉ વિમાન છુ મને મારો રુટ નથી ખબર કેમકે આ આઇ.સિ વાળા ઓ મને ગમે તે રુટ મા ફેરવે છે આજ કાલ મારા મા અપાતિ સેવાઓ માઁ પણ કાપ મુકાયો છે કેમકે પેટ્રોલ ના ભાવ વધારા ને લિધે બધિ કઁપનિ ઓ નિ પ્રોફિટ મારજીન ઘટિ ગઇ છે મસ્ત એરહોસ્ટેસો જે મારો દરવાજો ખોલતિ થી ત્યારે એમના હાથ ના સ્પરશ થી હુ ગદગદિ ઉઠતો તો હવે તેવો પણ ઘર્ડિ થઇ ગઇ છે તેઓ મારુ બારણુ ખોલે છે ત્યારે તેમના હાથ ના હાડકા મને વાગે છે મે મારા જીવન માઁ કેટલાય ઉતાર ચઢાવ જોયા છે અત્યારે એનિ યાદો તમારી જોડે શેર કરી રહયો છુ સોથી ખરાબ તો મને ત્યારે લાગ્યુ તુ જ્યારે મારી બાજુ નુ જ પ્લેન આઇ.સિ 814 ને આતઁકવાદિ ઓ હાઇજેક કરી રહ્યા હતા મે તેમના હથીયારો જોયા હતા પણ મારે વાચા ના હોવાને કારણે બસ હુ જોતો જ રહ્યો અને તેઓ પ્લેન હાઇજેક કરી ને લઇ ગયા દરેક ખરાબ બનાવ મારી સાક્શિ માઁ જ કેમ બને છે તે વિચાર મને દરવખતે આવે છે જ્યારે હુ સરવપ્રથમ વાર અમેરીકા ના એરપોર્ટ પર ઉતર્યુ ત્યારે પણ હુ ખુબ ખુશ હતુ પણ એ ખુશિ પણ લાબિ ચાલિ નહિ મને યાદ છે એ તારીખ પણ 9/11 તારીખ હતિ મને એમ કે મારા ઉડ્ડ્ય્ન કારકિર્દિ ના ઇતિહાસ માઁ આ તારીખ સુદર અકશરો માઁ લખાશે કે હુ અમેરીકા ગયુ પણ એરપોર્ટ પર આ હુ શુ જોવુ છુ ત્યા પણ એ જ વસ્તુ આતઁકવાદિઓ મારી બાજુ નુ પ્લેન હાઇજેક કરી ને લઇ ગયા અને પાછળ થી મે સાભળ્યુ કે આ પ્લેન ને એમણે પેટાગોન પર ક્રેશ કર્યુ “માણસો અઁદરો અઁદર જગડે છે એમા અમારી બલિ કેમ લેવાય છે” એનો મને આજ સુધિ ખ્યાલ આવ્યો નથી એના કરતા કુબેરે પુષ્પક વિમાન જ ના બનાવ્યુ હોત તો સારુ અમારે આવિ બધિ ખુનામરકિ તો ના જોવિ પડત રાચ રચિલુ અને “ફટાફટ એક સ્થળે થી બિજા સ્થળે પહોચાડવાના સાધન તરીકે નહિ પરઁતુ આજકાલ મોટા યુદ્ધ ના કારણ તરીકે અમારો ઉપયોગ થાય છે” હવે હુ ઉડિ શકુ તેમ નથી તો પણ આઇ.સિ વાળા ઓ મને ચાલુ રાખવા માગે છે પછિ જો હુ ક્રેશ થઇશ તો દોષ નો ટૉપલો મારા માથે નખાશે અને કોઇનિ સામે કોઇ કાર્યવાહિ થશે નહિ હુ તો પણ જયા સુધિ મારુ જીવન છે ત્યા સુધિ બનતિ સેવા આપવા માટે ક્ટ્ટિબધ્ધ છુ મારી આત્મકથા વાચિ ને માનવ જાતિ કઇક શિખિ હશે એવિ મને આશા છે.
2 Feb
