હુ છુ નાનિ સોનેરિ પતઁગ હુ પલ્સ્ટિક માથિ બનિ છુ મારો સરરરર અવાજ લોકો ના કાને ગુજે એવિરિતે મને બનાવામા આવિ હતિ હવે તમારા થિ શુ છુપાવવાનુ મને પ્રેમ થઇ ગયો છે હા પ્રેમ મારિ બાજુ મા પડેલિ આ કાળિ ઢાલ જોડે મે આજે એને કહિ દિધુ અને આ શુ એને પણ હુ ગમિ ગઇ છુ અમે બન્ને એક બિજા ના ગળામા કિન્ના સ્વરુપે હાર પેહરાયા અને ધાબા મા 5 માણસ નિ હાજરિ મા અમારા લગ્ન થયા પણ તેનિ સાથે જ મને હવામા ઉડાડવામા આવિ અને એજ ધાબા મા થિ મારા પતિ પરમેશવર કાળિ ઢાલ ને પણ ઉડાડવામા આવ્યા હવામા અમે બને મલિ લેતા જેવા અમે એક બિજાનિ નજીક જતા કે તરત દોરિ થિ અમને ખેચિ ને દુર કરવામા આવતા પણ આ વખતે વાદળો નિ પાછ્ળ અમે મલિ લિધુ અમારિ સાથે બઁધાયેલિ દોરિ ના વચ્ચે ના ઘરશણ ને કારણે અમે હવા મા લેહરાવા લાગ્યા અમને ફરિ બાધિ દેવા માટે કેટલાક દેવિ પુજક સમાજ ના લોકો અમારિ પાછ્ળ દોડ્યા પણ અમે ક્યારેક વાદળા મા તો ક્યારેક સુરજ નિ આડમા એક બિજા ના મોહપાશ મા સઁકળાયેલા રહ્યા રસ્તા મા અમે એક જાડ પર બેસિ ગયા ઘણા લોકો આજે પણ અમને લઁગસિયા મારિ ને અલગ કરવાનો પ્રયત્ન કરે છે પણ અમે તો આ જાડ પર જ જીવન ગુજારવાનુ નક્કિ કર્યુ છે જીવન નિ આ દોડધામ મા અમારા શરિરે થોડા કાણા પડયા છે પણ અમે આજે પણ એક મેક સાથે ખુશ છિએ
2 Feb