હુ છુ લખવાની નોટ. જે પસ્તી ભંડાર માં પડી છે. હજી પણ હુ કોરી જ છુ. મને લઈ જનાર સાવ નીરઅક્શર નીકળ્યો તેણે તો મારા માં હાસીયો પણ નથી પાડયો પરંતુ હવે હુ રાહ જોઈ રહી છુ મારી અંતીમ શ્નણો ની કારણકે મને જાણવા મળ્યુ કે હુ રીસાયકલ બીન મા જઈશ
પરતુ તમારે મારા આ મુર્ત્યુ પર રડવાની કોઈ જરૂર નથી કેમકે હુ આવતા જન્મ માં
કોમ્યુટર કે લેપટોપ બની ને અવતરીશ અને મને કોરી રાખનાર ની જોડે બદલો લઇશ
તમારો પોતાનો સસ્તો લેખક આટલા સસ્તા માઁ આટલી જ આત્મકથા આવે ગો ગ્રીન ડૉન્ટ વેસ્ટ પેપર યુઝ લેપટૉપ્ એન્ડ કોમ્યુટર

Posted by Nitin Gohel on February 2, 2010 at 2:23 pm
very nice i like ur little article
http://gujjudrops.wordpress.com/