દુ:ખ થાય છે મને હવે આ ચાર રસ્તા જોઇને. સાલા આ દુ;ખ ને મધુર ભઁડારકરે રોકડુ કરી લીધુ અને મને ક્રેડિટ પણ ના આપ્યુ કાશ હુ ચેતન ભગત હોત તો કેસ કરવાની જગ્યાએ મિડિયા માઁ મારો બળાપો કાઢત અને મારા સિગ્નલે ટ્રાફિક જામ કરત હવે હુ તમને શુ કહુ મને તો શઁકરભગવાન નુ પ્રતિક માનવા જોઇએ લોકો કેમકે મારે પણ ત્રિનેત્ર છે સોથી નીચુ નેત્ર લીલી લાઇટ જેનાથી આ વાહનવ્યવહાર ને આવા જવાની જગ્યા રહે છે વચલુ નેત્ર એટલે યલો લાઇટ જે ગ્લોબલ વોર્મિગ જેવી વોરનીગ રુપ છે અને ત્રીજુ નેત્ર એટલે લાલ લાઇટ જે થતા ની સાથે જ વિશવ આખુ સિગ્નલે થઁભી જાય છે અને તો પણ કોઇ હલવાનો પ્રયાસ કરે તો મારા નઁદિ ગાય રુપી ઠોલાઓ અસતિત્વ ધરાવે છે. અને તમને મારા પ્રસાદિ રુપે 50 – કે 100 રુપીયા ની ભેટ ની પરચી ફાડે છે. જો તમે એક સમજુ ભક્ત હો તો 20 રુપીયા દાન પેટી માઁ એટલે કે ઠોલા રુપી મારા ભક્ત ને આપી આ વિટમબણા માઁથી નિકળી શકો છો હવે રોજ આખો બ્લીનક કરી કરી ને આખે ઝાખપ આવી ગઇ છે મે સાભળ્યુ છે કે આ મારા ભક્તો જ હવે મારો ઝિરણોધ્ધાર કરી ને સોલર એનર્જી થી ચાલતી સિગ્નલ ભરાવા ના છે તો મારો ઝીરણોધ્ધાર થાય એ પેહલા મારા દર્શને અવશ્ય પધાર જો તમારો એ જ ટ્રાફિક સિગ્નલ
2 Feb

Posted by Rajul on February 3, 2010 at 3:47 am
ખૂબ સરસ અને (મારા નઁદિ ગાય રુપી ઠોલાઓ) સાચી વાત છે.