હુ જેમ્સ બોનડ નિ ઘડિયાળ છુ ઓમેગા નામનિ કઁપનિએ મને બનાવિ છે પણ ખબર નહિ કેમ આજકાલ અમેરીકા નિ મઁદિ ના કારણે મને કોઇ ખરીદતુ નથી અને મારો બ્રાનડ ધિમે ધિમે ડ્લ થતિ જાય છે મને યાદ છે ડેનિયલ ક્રેગે મને પેહરી હતિ અરે એ માણસ સાવ ડફોળ હતો એને સમય જોતા નહતો આવડતો પણ કેમ જાણે કોણે એને જેમ્સ બોનડ બનાવિ દિધો હશે છગન જેવો જેમ્સ બોનડ લાગતો તો સાવ આ તો મારા ગ્લેમર ના કારણે એના મુવિ ચાલ્યા થોડા ઘણા અને એનિ પાછળ હિરોઇનો આકર્શાવાનુ કારણ પણ હુ જ છુ દરેક જેમ્સ બોનડ ના મુવિ મા બધિ હિરોઇનો મારા કારણે જેમ્સ બોનડ થી આકરશાય છે પણ સાચિ જેમસ બોનડ એટ્લે કુ હુ નુ એટ્લુ માન નથી લોકો મને નિરજીવ સમજે છે આ આત્મકથા વાચિ લોકો જેમ્સ બોનડ કરતા મને મહત્વ આપશે એવિ આશા છે
નેક્સ્ટ જેમ્સ બોનડ મુવિ નિ રાહ જોતિ હુ ઘડિયાળ — ધ કલોક
Posted by vkvora, Atheist, Rationalist on February 22, 2010 at 7:43 am
આ ઘડીયાલ સાચી છે. એમાં લગભગ સવારના કે સાંજના ૦૮:૨૯ થયા છે. એટલે કે આ ઘડીયાલ દીવસમાં બે વખત તો સાચો સમય બતાવે છે એમાં બેમત નથી જ્યારે ચાલતી ઘડીયાળ હમેંશા ખોટો સમય બતાવતી હોય છે.