હા મને જ લોકો સમજે છે કામ કરતુ બાળક ખરેખર હુ એક એલીયન છુ મારી નાની ઊચાઈ ના કારણે મને અહી લોકો કુદરત ના પ્રકોપ થી પીડાતો બાળક સમજે છે ખરેખર હુ અહી સ્ટીવન સ્પીલબરગ ના નવા મુવી એલીયન વીરૂધ્ધ નરેશક્નોડીયા ના શુટીગ માટે આયો હતો પણ મને અહી આ મુવીના મલી એટ્લે મે ફેવીકોલ ની એડ્વરટાઈઝ મા કામ કર્યુ ત્યારથી હુ ધરતી પર જ ચોટી ગયો છુ અહી ના ગામ વાસી ઓ મારી જોડે ખેતી કરાવ છે હુ કટાળી ગયો છુ અદાલત મા મારા હ્ક્ક ચાલ્યા નહી એટલે મે મારા બાળક તરીકે ના હક્ક માગ્યા ક્રોર્ટ મારા જ્ન્મ નુ પ્રમાણ પત્ર માગ્યુ મે આપ્યુ તો કીધુ કે આ તો એક્સ્પાયર થઈ ગયુ છે હવે કાયમ માટે હુ પ્રુથ્વી પર જ રહી ગયો છુ મારુ યાન પણ મારા ગ્રહે પાછુ વળી ગયુ છે હવે મને ઈતજાર છે રીતીક ના નવા મુવી નો અથવા તો જો હરમન બાવેજા પણ કોઈ મુવી બનાવે તો તેમા પણ રોલ કરવા તેયાર છુ મને આ ગામ વાસીઓ થી કોઈ છોડાવો
2 Feb
