દુ:ખ થાય છે મને હવે આ ચાર રસ્તા જોઇને. સાલા આ દુ;ખ ને મધુર ભઁડારકરે રોકડુ કરી લીધુ અને મને ક્રેડિટ પણ ના આપ્યુ કાશ હુ ચેતન ભગત હોત તો કેસ કરવાની જગ્યાએ મિડિયા માઁ મારો બળાપો કાઢત અને મારા સિગ્નલે ટ્રાફિક જામ કરત હવે હુ તમને શુ કહુ મને તો શઁકરભગવાન નુ પ્રતિક માનવા [...]
Archive for February 2nd, 2010
2 Feb
ઘડિયાળ — ધ ક્લોક
હુ જેમ્સ બોનડ નિ ઘડિયાળ છુ ઓમેગા નામનિ કઁપનિએ મને બનાવિ છે પણ ખબર નહિ કેમ આજકાલ અમેરીકા નિ મઁદિ ના કારણે મને કોઇ ખરીદતુ નથી અને મારો બ્રાનડ ધિમે ધિમે ડ્લ થતિ જાય છે મને યાદ છે ડેનિયલ ક્રેગે મને પેહરી હતિ અરે એ માણસ સાવ ડફોળ હતો એને સમય જોતા નહતો આવડતો પણ [...]
2 Feb
પ્લેન
હુ એક સસ્તુ સારુ સુદર અને ટકાઉ વિમાન છુ મને મારો રુટ નથી ખબર કેમકે આ આઇ.સિ વાળા ઓ મને ગમે તે રુટ મા ફેરવે છે આજ કાલ મારા મા અપાતિ સેવાઓ માઁ પણ કાપ મુકાયો છે કેમકે પેટ્રોલ ના ભાવ વધારા ને લિધે બધિ કઁપનિ ઓ નિ પ્રોફિટ મારજીન ઘટિ ગઇ છે મસ્ત એરહોસ્ટેસો [...]
2 Feb
શિક્શક
હુ રોજ સવારે 6 વાગે ઉઠિ જતો મારા ઘર મા હુ જ સૌઉથિ પેહલો ઉઠતો અને સ્કુલે પહોચિ જતો પછિ સ્ટાફ રુમ મા જૈઇને છાપુ વાચતો છાપુ વાચિ લિધા પછિ પટાવાળા ને ચા લેવા મોકલતો ત્યા સુધિ બિજા શિક્શકો જોડે ગપાટા મારતો ચા આવિ જાય પછિ ચા પી અમારા શિક્શક ગણ મા થિ જેનો વારો [...]
2 Feb
બળદગાડુ
ટક ટક ટ્ક દરેક હિદિ પિક્ચર મા બળદગાડા ચાલતા હોય ત્યારે બેક્ગ્રાઉંડ મ્યુઝિક માઁ આવો સાઉંડ મુકે છે પણ એવુ નથિ હુ એક ચકા ચક બળદગાડુ છુ મારા ટાયર પણ જેકે ટાયર અને ગુડ્યર ના છે લાકડા માઁ સાગ વાપર્યુ છે અને મારી આગળ જોડેલા બે બળદ ના શિગડા પર નો કલર પણ નેરોલેક છે [...]
2 Feb
પતઁગ નિ પ્રણય કથા
હુ છુ નાનિ સોનેરિ પતઁગ હુ પલ્સ્ટિક માથિ બનિ છુ મારો સરરરર અવાજ લોકો ના કાને ગુજે એવિરિતે મને બનાવામા આવિ હતિ હવે તમારા થિ શુ છુપાવવાનુ મને પ્રેમ થઇ ગયો છે હા પ્રેમ મારિ બાજુ મા પડેલિ આ કાળિ ઢાલ જોડે મે આજે એને કહિ દિધુ અને આ શુ એને પણ હુ ગમિ ગઇ [...]
2 Feb
એલીયન
હા મને જ લોકો સમજે છે કામ કરતુ બાળક ખરેખર હુ એક એલીયન છુ મારી નાની ઊચાઈ ના કારણે મને અહી લોકો કુદરત ના પ્રકોપ થી પીડાતો બાળક સમજે છે ખરેખર હુ અહી સ્ટીવન સ્પીલબરગ ના નવા મુવી એલીયન વીરૂધ્ધ નરેશક્નોડીયા ના શુટીગ માટે આયો હતો પણ મને અહી આ મુવીના મલી એટ્લે મે ફેવીકોલ [...]
2 Feb
માટલુ
અપુન હે માટિ કા માટલા નહિ હે કોઇ પાનિ કા બાટલા અપુન કે મિટ્ટ્ટિ મે સે આતિ હે સુગધ નહિ કોઇ પ્લાસ્ટિક કિ ગઁધ અપુન કરતા હે પાનિ ઠઁડા , અપુન કા આતા નહિ બિજ્લિ કા બિલ બિલ ગેટ્સ ને ભિ લિખા હે મેરે નામ પે વિલ, અપુન કરતા હે પાનિ ઠઁડા , ઓર બુજાતા [...]
2 Feb
પગલૂછણીયુ
હા હુ છુ એ જુનુ પગલૂછણીયુ જે આજે ફાટી ગયુ છે જેણે લોકો ને પોતાના જીવન ના અમુલ્ય ૧ વરસ સેવા આપી એ લોકો ને હવે મારી કદર નથી. મારા વીશે હુ શુ કહુ મારો જન્મ ૧ વરસ પહેલા લક્શ્મીગુહ ઊધોગ માં થયો હતો મને એક નાની કોમળ છોકરી ના હાથ થી મસ્ત કાથી વડે [...]
2 Feb
રખડતુ કુતરુ
હુ છુ એક રખડતુ કુતરુ શેરી એ શેરી એ રખડુ છુ મને મારી કોમ્યુનીટી ના સદસ્યો એ પણ કાઢીમુક્યો છે. હુ અહી અત્યારે એક ગાડી નીચે બેઠુ છુ રાતરે વરસાદ બહુ પડ્યો મારુ આખુ શરીર ભીજાઈ ગયુ મને ખ્યાલ નથી આવતો કે આ કવી ઓ અને લેખકો વરસાદ ના આટલા વખાણ શુ કામ કરે છે. [...]
હે શુ કિધુ ??