દુર મહુડિ ગામે એક ઇનટ્રાડે ટ્રેડર રેહતો હતો
એ રોજ નીફટી માઁ ટ્રેડિગ કરી 25,000 જેવુ કમાતો હતુ એ બહુ ગરીબ ઘરનો હતો ઘરમાઁ મે બે Sx4 ગાડિ અને 5 રુમ નુ નાનક્ડુ ઘર હતુ ફિઝ ટિવિ સ્પ્લીટ એસી વોશિગ મશીન ફરનીચર વગેરે સિવાય એના ઘરમાઁ કઇ નહતુ તેથી એ મહુડિ માઁ મઁદિરે જઇ રોજ પુજા કરતો હવે એણે લેપટોપ વસાયુ અને વાઇફાઇ ઇનટરનેટ વસાયુ એ રોજ મઁદિરે જતો અને મહુડિ ના પ્રસાદ ની સુખડિ ખાતા ખાતા ટેડિગ કરતો વધારે પડતુ ઘી ખાવાથી એને ઉઘ આવી જતી એ સુખડિ લઇને ઘરે જતો રેહતો ઉઘવા અને ઘરે જઇને ટ્રેડ કરતો સુખડિ અને શેર ની કમાણી જોતા જોતા એક વાર એ ઘરે ઘસ ઘસાટ ઉઘી ગયો અને ઇનટ્રાડે માઁ જ મારકેટ માઁ લોવર સર્કિટ વાગી એનુ બધુ કમાયેલુ જતુ રહ્યુ મહુડિ ગામે જે મળે એને એ કેહતો કે હુ સુખડિ ઘરે લઇ ને ટ્રેડ કરતો હતો એમા મારી બધી કમાણી જતિ રહિ ત્યાર થી આ કેહવત બની ગઇ શેરબજાર ની કમાણી અને મહુડિ ની સુખડિ ઘરે ના લવાય
Posted by Rupen patel on January 31, 2010 at 6:09 pm
હસવાની ખુબ મજા આવી ગયી. આવી હાસ્ય કથા વધુ લખતા રેહજો.આવજો ફરી મળતા રહીશું બ્લોગ પર, મારા બ્લોગ ની પણ મુલાકાત લેજો.