દુર દુર એટલુ દુર કે દુર ને પણ થાય આટલુ બધુ દુર એવુ એક ગામ હતુ ગામનુ નામ દુર નગર હતુ. ત્યા શુભ નામનો એક વ્યકતિ વસવાટ કરતો હતો એ ગામ નો સરપઁચ પણ હતો એથી દરેક ના ઘરે પ્રસઁગે જમવા જાય ગામ માઁ દરેક શુભ પ્રસઁગે ખીચડિ અને કઢી બનાવવાનો રીવજ હતો જેથી લોકો ને ઝડપથી પચે પણ સરપઁચ હોવાના કારણે એણે દરેક પ્રસઁગ માઁ ઉપસ્થીતી આપિ ને ખિચડિ કઢી જમવા પડતા હતા જેને કારણે તેને ખિચડિ થી નફરત થઇ ગઇ એણે નક્કિ કર્યુ કે મારા ઘરે કોઇ પ્રસઁગ હશે તો હુ ખિચડિ નહિ જ બનાવુ એના ઘરે પ્રસઁગ આયો પણ જમવા માઁ ખિચડિ જ નહિ ગામ અને આજુ બાજુ ના ગામમાઁ વાત ફેલાઇ શુભ ના ઘેર પ્રસઁગે ખિચડિ નહતિ બનાઇ આ વાત 4- 5 ગામ બાદ પલટાઇ ગઇ કે શુભ પ્રસઁગે ખિચડિ ના બનાવાય
26 Jan
Posted by વિવેક દોશી on January 29, 2010 at 5:01 am
અમારા ગામમાં પટેલ જ્ઞાતિના લોકો તો લગ્નના આગલા દિવસે વાડી માંજ ખિચડી બનાવી ખાય છે અને લોકોને પણ ખવડાવે છે.
અને હા…મજા આવી તમારો બ્લોગ વાંચવાની