ભરકુડા નામે એક ગામ હતુ જયા મઁગળ નામનો એક વાળઁદ વસ્તો હતો. આ ગામ મોટુ હતુ અને 4-5 ગામ વચ્ચે એક જ વાળઁદ હતો જે દર મઁગળવારે તેના કુળદેવી ના દર્શને જતો હતો અને દર શનિવારે બીજા ગામ કે એમ વાળ કાપવા જતો હતો જેથી ભરકુડા ગામ ના લોકો મઁગળવાર અને શનિવારે વાળ કપાઇ શકતા ન હતા ધીમે ધીમે આજુ બાજુ ગામ ના લોકો પુછવા કે કેમ દર શનિવારે અને મઁગળવારે વાળ નથી કપાવતા અને દાઢી નથી કરતા ધીમે ધીમે આ વાત માઁથી શનિવારે વાળ ના કપાવાય અને દાઢી ના કરાય એવુ એક કાને થી બીજા કાને ફરતુ થઇ ગયુ અને બધા એ શનિવારે અને મઁગળવારે વાળ કપાવવાના બઁધ કરી દિધા અને પુરવજો નો રીવાજ આપડા સુધી ચાલ્યો આયો
26 Jan
Posted by Bhupendrasinh Raol on January 27, 2010 at 1:39 am
very funny.
Posted by atuljaniagantuk on January 27, 2010 at 11:52 am
સહુથી ઓછી ગીર્દી શનિવાર હોય છે તેથી હું શનિવારે જ વાળ કપાવવાનું પસંદ કરુ છું. ભલુ થજો આ ગાડરીયા પ્રવાહનું કે જેથી એક દિવસ તો એવો મળે છે કે જ્યારે આરામથી વાળ કપાવી શકાય.
Posted by Rajul on January 28, 2010 at 3:48 am
આપણા દેશમાં માન્યતાઓનો ટોટો નથી.
Posted by arjun13vaghela on January 28, 2010 at 1:06 pm
sanivare’j val na kapay evi manyta ne lidhe manso sanivare ochhi girdi hase evuu samji ne val kapavva jay chhe .
Posted by Lafanga on February 3, 2010 at 6:09 am
SARAS PHOTO NEE SATHE SARAS MAJA NU DESCRIPTION VERY GOOD YAAR
ane hun aa badhee andh shradha ma jaray nathi manto -:P