એક કાગડો હતો એને ખુબ તરસ લાગી હતી પાણી ની શોધ મા તે ઊડતો હતો રસ્તા મા કુજો જોયો કુજો અડધો જ ભરેલો હતો બાજુ મા પથથર નો ઢ્ગલો હતો કાગડા ને વીચાર આવ્યો કે આ પથ્થર કુજા મા નાખીશ તો પાણી ઉપર આવશે પણ કાગડો અમદાવાદી હતો એ પથ્થર ના ઢ્ગ પર બેસી ગયો અને બુમો પાડવા લાગ્યો કે જાદૂઈ પથ્થ્રર ૫૦ રુપીયે કીલો પથ્થ્રર ખરીદો આ કુજા મા નાખો તમારૂ ભાગ્ય બદલાઈ જશે ત્યાથી પસાર થતા લોકોને એણે પથ્થર વેચ્યા કાગડા એ ૧૦૦૦ રુપીયા નો ધંધો કરી લીધો અને પાિણ ઉપર આવી ગયુ કાગડો ૧૦૦૦ રુપીયા પણ ઘરે લઈ ગયો અને જતા જ્તા કુજા માથી પાણી પણ પીતો ગયો…..
બોધ ; ધંધા ના ટાઈમે તરસ ભૂખ બધુ ભૂલી જવુ પડે તો જ ધંધો થાય
Posted by vkvora, Atheist, Rationalist on January 29, 2010 at 9:18 pm
આ વાર્તાને ૧૦૦ માંથી ૧૦૦ માર્ક મળેલ છે.
લી. મહાત્મા ગાંધીના આશ્રમ રોડ ઉપર એક મોટા ઝાડ ઉપર બેઠેલ કાગડો.
Posted by Bhajman Nanavaty on February 3, 2010 at 10:13 am
હવે અમદાવાદી સાચો ! પછી કાગડો લઘરવઘર મટી ગયો ?