વર્શો પેહલ મેટ્રિક્સ કરીને એક દુનિયા હતી તેમા ત્રણ દરવાજા હતા 1 મેટ્રીક્સ 2 મેટ્રીક્સ રીલોડેડ 3 મેટ્રીક્સ રેવલ્યુશન એ દુનિયા ને બચાવનાર એક માત્ર માણસ હતો “નિઓ” પણ દુનિયા ને બચાવવાના ખરા સમયે જ તેને આઁજણી થઇ હતી એણે ડુગળી ઘસી ચઁદન લગાયુ પણ આજઁણી મટી જ નહિ છેવટે તેણે એવુ વિચાર્યુ કે દુનિયા [...]
Archive for January, 2010
26 Jan
શેરબજાર ની કમાણી અને મહુડિ ની સુખડિ ઘરે ના લવાય
દુર મહુડિ ગામે એક ઇનટ્રાડે ટ્રેડર રેહતો હતો એ રોજ નીફટી માઁ ટ્રેડિગ કરી 25,000 જેવુ કમાતો હતુ એ બહુ ગરીબ ઘરનો હતો ઘરમાઁ મે બે Sx4 ગાડિ અને 5 રુમ નુ નાનક્ડુ ઘર હતુ ફિઝ ટિવિ સ્પ્લીટ એસી વોશિગ મશીન ફરનીચર વગેરે સિવાય એના ઘરમાઁ કઇ નહતુ તેથી એ મહુડિ માઁ મઁદિરે જઇ રોજ [...]
26 Jan
યે ગવઢા ગાડા વાળે
આખુ ગામ સુમ સામ છે. આ ગામનુ નામ કોઇ ને નથી ખબર કદાચ આ ગામ એટલુ દુર હશે જેને કારણે આ ગામ નુ નામ કોઇ ને ખબર નહિ હોય પણ મારા માનવા પ્રમાણે આ ગામનુ નામ જુની વાર્તા ઓ ના આધારે દુર નગર હશે દુર થી સુસવાટા ભર્યો પવન આવી રહ્યો છે દુર દુર સુધી [...]
26 Jan
કાતર નહિ આપવાની
વર્શો પેહલા એક દુર નગર હતુ એટલુ દુર કે ગુગલ અર્થ વાળા માઁ પણ ઝુમ કરો તો લખેલુ આવે દુરનગર બહુ દુર હોવાથી રુકાવટ કે લીયે ખેદ હૈ ત્યા મુખ્ય મઁત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદિ કરીને એક વ્યકતી રાજ કરતો હતો. આ મુખ્યમઁત્રી ને રોજ જુદા જુદા ઝભ્ભા સિવડાવાનો ખુબ શોખ રોજ નવો ઝભ્ભો પેહરે [...]
26 Jan
દહી ખાવુ
વર્શો પેહલા ની વાત છે જ્યારે પેપસીકો ની મુખીયા ઇન્દ્રા નુયી હતી અને ભારત દેશ એમના માટે ત્રીજો સોથી મહત્વ નો ગ્રાહક હતો લોકો ને આ જમાના માઁ પેપ્સી પી ને જ પરીક્શા આપવા જતા હતા પરઁતુ પેપ્સી ની એડવર્ટાઇઝ ની મસ્તી થી અને પેપર લખતા આવતા ઓડકાર થી તેમનુ પેપર બગડતુ હતુ એક છોકરો [...]
26 Jan
ચાની કીટલી વાળા સવારની પહેલી ચા
આ વર્ષો પેહલા ની વાત છે જ્યારે ઘણા લોકો ટૉપિક મુકિ એને નઁબર આપવાનુ પણ ભુલી જતા હતા. આ યુગ માઁ પ્રાચીન યુગ થી દરેક કિટલી વાળા સવારની પેહલી ચા જમીન પર ઢોળી દેતા હતા કોઇ ને ખબર ન હતી કે આ રીવાજ ક્યાથી આયો એક દિવસ કિટલી એશોશીએશન ઓફ ઇનડિયા એ નક્કિ કર્યુ કે [...]
26 Jan
કાજળનુ ટપકુ કરવા નો રીવાજ
વર્ષો પેહલા ની વાત છે એક ડાકણ હતી એ જેની તરફ જુવે એ તરત બરબાદ થઇ જતુ એક આનટી જેમને થોડુ ઓછુ દેખાતુ હતુ અને સ્ટાઇલ મારવા કોનટેકટ લેનસ પેહરતા હતા એ ડાકણ ના ઘર બાજુ થી પસાર થતા હતા રસ્તા મા ઠેસ વાગતા એમનો લેનસ પડિ ગયો ડાકણ ઘર ની બહાર આવિ આનટી લેનસ [...]
26 Jan
શુભ દિવસે(પ્રસન્ગે) ખીચડી ના બનાવાય
દુર દુર એટલુ દુર કે દુર ને પણ થાય આટલુ બધુ દુર એવુ એક ગામ હતુ ગામનુ નામ દુર નગર હતુ. ત્યા શુભ નામનો એક વ્યકતિ વસવાટ કરતો હતો એ ગામ નો સરપઁચ પણ હતો એથી દરેક ના ઘરે પ્રસઁગે જમવા જાય ગામ માઁ દરેક શુભ પ્રસઁગે ખીચડિ અને કઢી બનાવવાનો રીવજ હતો જેથી લોકો [...]
26 Jan
૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને wish કરવા
વર્ષો પેહલાની એક વાત છે એક છોકરો હતો એને એવુ લાગતુ હતુ કે સ્પ્રાઇટ બુઝાયે ઓનલી પ્યાસ બાકિ ઓલ બકવાસ એ સ્પારાઇટ જેવા ઠઁડા પિણા પિવા માઁ અને રખડપટ્ટિ માઁ થી ઉચો નહતો આવતો હવે ધોરણ – 10 નિ પરિક્શા આવિ એને એણે વિચાર્યુ કે કાપલી કરવા અને નાનિ મિનિ ઝેરોક્સ કઢાવવા પછિ પેપર માઁ [...]
26 Jan
મોડિ સાંજે કે રાતે સિવાય નહિ તો..ચકલીની ચાંચ સિવાઇ જાય્..
દુર દેશ માઁ માઇકલ જેકસન નામની એક ચકલી રેહતી હતી એ રોજ રાત્રે ધ્વનિ પ્રદુષણ કરતી હતી તેના અત્યાધુનિક વાજીત્રો થી ત્રાસ પમાડે તેવો ધ્વની ઉતપન્ન કરતી હતી બાજુ માઁ જ એક દરજી રેહતો હતો એ માઇકલ જેક્સન નામની ચકલી થી ત્રસ્ત હતો. એણે માઇકલ જેકસન ને સબક શિખવાડવાનુ નક્કિ કર્યુ અને કિધુ કે હુ [...]
હે શુ કિધુ ??